સ્કૂલ માટેના મહત્વના સમાચાર

બિગ ન્યુઝ :- રાજ્યમાં સ્કૂલો અને કોલેજો 15 ઓગસ્ટ સુધી બંધ રહેશે, સપ્ટેમ્બર સુધી ફી ભરવા માટે સ્કૂલો દબાણ કરી શકશે નહીં

ગુજરાતમાં લોકડાઉનના ત્રણ મહિનાની સ્કૂલ ફી મુદ્દે વાલીઓને શું મળી મોટી રાહત, શિક્ષણમંત્રીએ શું કરી મોટી જાહેરાત

શિક્ષણમંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે શાળાઓ વાલીઓને ફી ભરવા માટે દબાણ કરી શકશે નહીં. સરકારે શાળાઓને ત્રણ મહિના રાહત આપવાની સૂચના આપી છે.





વધુ ન્યૂજ જોવા માટે લીંક પર ક્લીક કરો

Post a Comment

0 Comments