ગુજરાતના 7 જિલ્લાની આંગણવાડીઓમા ૧૦ પાસ પર મોટી ભરતી



ગુજરાતના 7 જિલ્લાની  આંગણવાડીઓમા ૧૦ પાસ પર મોટી ભરતી



 ગુજરાતના 7 જિલ્લાની  આંગણવાડીઓમા ૧૦ પાસ પર મોટી ભરતી આવી છે. ફોર્મ ઓનલાઈન ભરવાનું છે. લાયકાત ધોરણ ૧૦ પાસ છે

દરેક જિલ્લા પ્રમાણે ફોર્મ અલગ  ભરવાના છે. કેટલી જગ્યા છે એ પણ આપેલ છે. જે જિલ્લામાં ફોર્મ ભરવાનું હોય એ જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે.

ઓનલાઈન ફોર્મ અને જે પણ ડોક્યુમેન્ટ ફોર્મ સાથે આપવાના છે એ માહિતી આ વેબસાઈટમાં આપેલ છે.

દરેક જીલ્લામાં કેટલી જ્ગ્યા છે..તેની માહિતી નીચે મુજબની છે.

1. કચ્છ = 439 જગ્યાઓ
2. વલસાડ = 208 જગ્યાઓ
3. તાપી = 132 જગ્યાઓ
4. ગાંધીનગર = 189 જગ્યાઓ
5. અરવલ્લી = 166 જગ્યાઓ
6. મોરબી = 279 જગ્યાઓ
7. નર્મદા = 57 જગ્યાઓ


વધુ માહિતી  નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવું   




APPLY FOR AANGANVADI CLICK HERE


OFFICIAL WEBSITE FOR AANGANVADI BHARTI CLICK HERE


DOWNLOAD GUIDELINE FOR AANGANVADI BHARTI CLICK HERE 



Post a Comment

0 Comments